અ.નં. | સ્વૈચ્છિક સંસ્થાનું નામ / સરનામું | આશ્રમશાળાનું નામ સરનામું | સ્થળ | તાલુકો | માન્ય સંખ્યા |
૧ | યજુવેન્દ્ર સેવા સંઘ,મુ.બોરસદ તા.બોરસદ | રંગસાળ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા,મુ. બિલપાડ તા.આંકલાવ | બિલપાડ | આંકલાવ | ૧૫૦ |
૨ | શ્રી રંગ અવઘૂત કેળવણી મંડળ, કોઠીયાખાડ, તા.બોરસદ | મધુબા અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા મુ.કોઠીયાખાડ તા.બોરસદ | કોઠીયાખાડ | .બોરસદ | ૧૫૦ |
૩ | રાષ્ટ્રીય કેળવણી મંડળ સત્યા ગ્રહ છાવણી બોરસદ,તા, બોરસદ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા,વાસણા.તા.બોરસદ | વાસણા | .બોરસદ | ૧૫૦ |
૪ | રાષ્ટ્રીય કેળવણી મંડળ સત્યા ગ્રહ છાવણી બોરસદ,તા, બોરસદ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા,જંત્રાલ.તા. બોરસદ | જંત્રાલ | .બોરસદ | ૧૫૦ |
| વિચરતી-વિમુકત જાતિની આશ્રમશાળા | | | |
૫ | મહીકાંઠા સેવા મંડળ,સારોલ તા.બોરસદ | વિચરતી વિમુકત જાતી ની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, સારોલ તા.બોરસદ | સારોલ | બોરસદ | ૧૫૦ |
| | | | | ૭૫૦ |