અ.નં. | સ્વૈચ્છિક સંસ્થાનું નામ / સરનામું | આશ્રમશાળાનું નામ સરનામું | સ્થળ | તાલુકો | માન્ય સંખ્યા |
૧ | સોમનાથ ટ્રસ્ટ, બાયડ તા. બાયડ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, વારેણા | વારેણા | બાયડ | ૧૫૦ |
૨ | શ્રી રામ કેળવણી ટ્રસ્ટ, ચાંદરેજ તા. બાયડ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, ડાભા | ડાભા | બાયડ | ૧૫૦ |
૩ | મેને.ટ્રસ્ટીશ્રી દુર્ગા એજયુકેશન ટસ્ટ ગાંધીનગર | પાવન અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા કપડવંજ | ગાબટ | કપડવંજ | ૧૫૦ |
૪ | શ્રી ગ્રામ મંગલમ અંતોલી તા.મેઘરજ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, ઝેરીયાવાડા | ઝેરીયાવાડા | મેઘરજ | ૧૫૦ |
૫ | શ્રી ગ્રામ મંગલમ અંતોલી તા.મેઘરજ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, ઉચાપાદર | ઉચાપાદર | મેઘરજ | ૧૫૦ |
૬ | શ્રી નવસર્જન સાર્વજનીક વિવિધ કાર્યકારી ચેરી. ટ્રસ્ટ,ડેભારી, મુ.મેઘરજ તા.મેઘરજ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, ભેંમાપુર | ભેંમાપુર | મેઘરજ | ૧૫૦ |
૭ | શ્રી રંભોડા કેળવણી મંડળ, રંભોડા તા. માલપુર | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, રંભોડા | રંભોડા | માલપુર | ૧૫૦ |
૮ | શ્રી જનસેવા ખાદી ગ્રામોદ્યોગ વિકાસ સંઘ ગુજેરી તા.ધનસુરા | જનસેવા અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, નાથાવાસ | નાથાવાસ | માલપુર | ૧૫૦ |
૯ | વિકસતી જાતિ વિકાસ પરીષદ, હિંમતનગર | રામદૂત અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, ભેંમપોડા | ભેંમપોડા | માલપુર | ૧૫૦ |
૧૦ | પ્રમુખશ્રી પંચવટી એજયુ.ટ્રસ્ટ ખાત્રજ | સરસ્વતી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા | ઉભરાણ | માલપુર | ૧૫૦ |
૧૧ | ગાયત્રી એજયુકેશન ટ્રસ્ટ, મોડાસા તા. મોડાસા | વિપુલ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, નવાગારૂડી | નવાગારૂડી | મોડાસા | ૧૫૦ |
૧૨ | શ્રી માનવસેવા ટ્રસ્ટ, ટીંટોઈ તા.મોડાસા | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, ટીંટોઇ | ટીંટોઇ | મોડાસા | ૧૫૦ |
૧૩ | શ્રી ઠાકોર સમાજ સેવા મંડળ નવા ભેટાલી તા.ભિલોડા | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, નવા ભેટાલી | નવા ભેટાલી | ભિલોડા | ૧૫૦ |
૧૪ | શ્રી જનસેવા ખાદી ગ્રામોદ્યોગ વિકાસ સંઘ ગુજેરી તા.ધનસુરા | જનસેવા અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, ગુજેરી | ગુજેરી | ધનસુરા | ૧૫૦ |
| વિચરતી વિમુક્ત જાતિની આશ્રમશાળા | | | |
૧૫ | શ્રી યોગીકૃપા ખાદીગ્રામોદ્યોગ વિકાસ સંઘ, મોડાસા | દિનબંધુ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, શીકાવાવ | શીકાવાવ | ધનસુરા | ૧૫૦ |
| | | | | ૨૨૫૦ |