અ.નં. | સ્વૈચ્છિક સંસ્થાનું નામ / સરનામું | આશ્રમશાળાનું નામ સરનામું | સ્થળ | તાલુકો | માન્યતા વર્ષ | માન્ય સંખ્યા |
| જિલ્લો : વડોદરા | | | | | |
1 | મુનીસેવા આશ્રમ મુ.ગોરજ તા.વાઘોડિયા | શારદામંદિર અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, મુ.ગોરજ તા.વાઘોડિયા | ગોરજ | વાઘોડિયા | 1984 | 150 |
| વિચરતી વિમુક્ત જાતિની આશ્રમશાળા | | | | | |
2 | સમગ્ર ગ્રામ સેવા મંડળ રાજુપુરા તાલુકો સાવલી (જૂન-૨૦૧૮ થી ૬૦નો સંખ્યા વધારો આપી માન્ય સંખ્યા ૧૨૦ કરી તા. ૨૦/૦૩/૨૦૧૯ પત્ર ક્રમાંક વિજાક/અમશ/રાજુપુરા/૨૦૧૮-૧૯/૬૧ | પ્રેમલ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા મુ.રાજુપુરા તા.સાવલી | રાજુપુરા | સાવલી | 1966 | 120 |
| | | | | કુલ | 270 |