અ.નં. | સ્વૈચ્છિક સંસ્થાનું નામ / સરનામું | આશ્રમશાળાનું નામ સરનામું | સ્થળ | તાલુકો | માન્યતા વર્ષ | માન્ય સંખ્યા | | જિલ્લો : મહેસાણા | | | | | | 1 | ન્યુ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ, દેસાઇવાડો, મહાદેવ પાસે- ખેરાલુ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, જી.ઇ.બી.ની બાજુ, મુ.તા.ખેરાલુ | ખેરાલુ | ખેરાલુ | 1991 | 150 | 2 | ન્યુ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ, દેસાઇવાડો, મહાદેવ પાસે- ખેરાલુ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, મુ. સાકરી, | સાકરી | ખેરાલુ | 1991 | 150 | 3 | સંસ્કાર ઘામ, મુ.નદાણ, તા.કડી, જિ.મહેસાણા | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, મુ. નદાણ, | નદાણ | કડી | ૧૯૮ર | 150 | | વિચરતી-વિમુકત જાતિની આશ્રમશાળા | | | | | | 4 | શ્રી સર્વોદય આશ્રમ, મુ.વાલમ,
તા.વિસનગર, જિ.મહેસાણા | વિચરતી-વિમુકત જાતિ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, સર્વોદય આશ્રમ હાઇવે રોડ, વાલમ | વાલમ | વિસનગર | ૧૯૬ર | 150 | | | | | | કુલ | 600 | |