અ.નં. | સ્વૈચ્છિક સંસ્થાનું નામ / સરનામું | આશ્રમશાળાનું નામ સરનામું | સ્થળ | તાલુકો | માન્યતા વર્ષ | માન્ય સંખ્યા |
| જિલ્લો : મહીસાગર | | | | | |
1 | પ્રમુખશ્રી સોમનાથ કે. મંડળ, નડીઆદ, જિ.ખેડા (મુ.રસુલપુર, તા.વિરપુર, જિ.મહિસાગરથી સ્થળફેર સરકારનો ઠરાવ નં.૪૯૨, તા.૯/૧૦/૧૭) | સોમનાથ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા રસુલપુર | જોધપુર | વિરપુર | ૮૦-૮૧ | 150 |
2 | પ્રમુખશ્રી અંજુમન એજયુ ટ્રસ્ટ, વરધરી | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા બાલાસીનોર | બાલાસીનોર | બાલાસિનોર | ૯૯-૨૦૦૦ | 150 |
3 | પ્રમુખશ્રી ગાયત્રી એજયુ.ટ્રસ્ટ, ડભોડા (મુ.બૈડપ, તા.ઠાસરા, જિ.ખેડા થી સ્થળફેર સરકારના ઠરાવ નં.૫૭૪, તા.૬/૧૨/૧૬) તેમજ (મુ તા.બાલાસિનોર, જિ.મહિસાગર થી સ્થળફેર સરકારના ઠરાવ નં.૬૭, તા.૨૬/૦૩/૧૯ મુ. માળના મુવાડા તા.બાલાસિનોર, જિ.મહિસાગર ) | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા | માળના મુવાડા | બાલાસીનોર | ૨૦૦૧-૦૨ | 150 |
4 | મેને.ટ્રસ્ટીશ્રી સર્વોદય એજયુ ટ્રસ્ટ, પાલીખંડા | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા પાલીખંડા | પલીખંડા | બાલાસિનોર | ૮૪-૮૫ | 150 |
5 | શ્રી સ્વામીનારાયણ એજયુ.ટ્સ્ટ, વરઘરી, તા.લુણાવાડા જિ.મહીસાગર | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, વરઘરી, તા.લુણાવાડા, જિ.મહીસાગર | વરઘરી | લુણાવાડા | 1998-1999 | 150 |
6 | શ્રી નારાયણ એજયુ.ટ્સ્ટ, આગરવાડા, તા.લુણાવાડા | મારૂતિકૃપા અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, આગરવાડા, તા.લુણાવાડા, જિ.મહીસાગર | આગરવાડા | લુણાવાડા | 1991-1992 | 150 |
7 | શ્રી જન કલ્યાણ કેળવણ મંડળ, અંબલીયાત, તા.સંતરામપુર જી.મહીસાગર | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, વાવ્યોની મુવાડી, તા.લુણાવાડા, જિ.મહીસાગર | વાવ્યોની મુવાડી | લુણાવાડા | 1997-1998 | 150 |
8 | શ્રી સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ ટ્સ્ટ, મોટીસરસણ તા.સંતરાપુર જી.મહીસાગર | શ્રી રામકૃષણ બક્ષીપંચ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, લીમડા મુવાડી, તા.સંતરામપુર | લીમડા મુવાડી | સંતરામપુર | 1998-1999 | 150 |
9 | શ્રી નિર્માણ મહિલા ટ્સ્ટ, વિરાના મુવાડા, તા.ખાનપુર જિ.મહીસાગર | નિલકંઠ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, ગાંગટા, તા.ખાનપુર જિ.મહીસાગર | ગાંગટા | ખાનપુર | 1997-1998 | 150 |
10 | શ્રી ઘોલેરા ભાલ સેવા સમિતિ
મુ.ઓતારીયા તા.ઘંઘુકા જી. અમદાવાદ (સ્થળફેર તા.૦૬/૧૦/૨૦૦) | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા,
મુ.કડાછલા, તા.લુણાવાડા, જિ. મહિસાગર | કડાછલા | લુણાવાડા | ૧૯૭૮-૭૯ | 150 |
| | | | | કુલ | 1500 |