અ.નં. | સ્વૈચ્છિક સંસ્થાનું નામ / સરનામું | આશ્રમશાળાનું નામ સરનામું | સ્થળ | તાલુકો | માન્યતા વર્ષ | માન્ય સંખ્યા |
| જિલ્લો : જુનાગઢ | | | | | |
1 | ડો.સુભાષ પી.ચાવડા આહિર કેળવણી મંડળ-જૂનાગઢ, ’’ર્ડા.સુભાષ એકેડમી’’, ર્ડા.સુભાષ માર્ગ, ખામઘ્રોળ રેલ્વે ફાટક પાસે, મજેવડી દરવાજા બહાર,જુનાગઢ | ડો.સુભાષ બક્ષીપંચ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ખામધ્રળ ફાટક પાસે જૂનાગઢ | જુનાગઢ | જૂનાગઢ | ૧૯૯૩-૯૪ | 150 |
2 | સોરઠ મહીલા કેળવણી મંડળ
ઠે. દીલાવર નગર વંથલી
જી.જૂનાગઢ (મુ.વંથલી, તા.વંથલી, જિ.જુનાગઢથી સ્થળફેર સરકારનો ઠરાવ નં.૧૨૫, તા.૯/૧૦/૧૭) | રતુભાઇ અદાણી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા
દિલાવરનગર | ભવનાથ | જુનાગઢ | ૧૯૯૧-૯૨ | 150 |
3 | ભવાની એજયુકેશન ટ્રસ્ટ
સ્ટેશન રોડ, માળીયા હાટીના
જિ.જૂનાગઢ | વિવેક અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, માળીયા હાટીના
હાલ અમરાપુર ગીર | અમરાપુર | માળીયા
હાટીના | ૧૯૯૮-૯૯ | 150 |
4 | દધિચિ એજયુકેશન ટ્રસ્ટ,
મુ.ગડુ, તા.માળીયા હાટિના | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા
ઓમશાંતિનગર મુ.ગડુ(શેરબાગ) | ગડુ (શેરબાગ) | માળીયા
હાટીના | ૧૯૯૭-૯૮ | 150 |
5 | સર્વોદય એજયુકેશન ફાઉન્ડેશન
ઠે. ડબા ગલી, મારુતી એપાર્ટમેન્ટ, કોર્પોરેશન સામે જૂનાગઢ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા
મંગલપુર | મંગલપુર | કેશોદ | ૧૯૯૯-૨૦૦૦ | 150 |
| વિચરતી-વિમુકત જાતિની આશ્રમશાળા | | | | | |
6 | સોરઠ સંધી મુસ્લીમ વિકાસ સંઘ
વંથલી, જિ.જૂનાગઢ | વિમુકત જાતિની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા મુ.આખા | આખા | વંથલી | ૧૯૮૦-૮૧ | 150 |
| | | | | કુલ | 900 |