અ.નં. | સ્વૈચ્છિક સંસ્થાનું નામ / સરનામું | આશ્રમશાળાનું નામ સરનામું | સ્થળ | તાલુકો | માન્યતા વર્ષ | માન્ય સંખ્યા |
| જિલ્લો : દેવભૂમિ - દ્વારકા | | | | | |
1 | શ્રી ઓખામંડળ વિઘા વિસ્તાર કેન્દ્ર, એસ.ટી. સામે, ઘ્વારકા | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ઘડેચી,
મું.ઘડેચી તા.ઘ્વારકા | ઘડેચી | ઘ્વારકા | ૧૯૮૪-૮૫ | 150 |
2 | શ્રી ઓખામંડળ વિઘા વિસ્તાર કેન્દ્ર, અસ.ટી. સામે, ઘ્વારકા | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા વાચ્છુ, મું.વાચ્છુ. તા.ઘ્વારકા | વાચ્છુ | ઘ્વારકા | ૧૯૯૧-૯૨ | 150 |
3 | શ્રી કિશન એજયુ.ટ્રસ્ટ, ખંભાળીયા | શ્રી બાળગોપાલ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા,
મું.હરીપર તા.ખંભાળીયા | હરીપર | ખંભાળીયા | ૯૯-૨૦૦૦ | 150 |
4 | માલઘારી આદિવાસી ચેરી. ટ્રસ્ટ,
મું.રાણીવાવનેશ તા.ભાણવડ | શ્રી માલઘારી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા,
મું.મોખાણા તા.ભાણવડ | મોખાણા | ભાણવડ | ૧૯૯૩-૯૪ | 150 |
5 | શ્રી વિઘાઘામ સંસદ,
ટંકારીયા તા.કલ્યાણપુર | શ્રી નાંલદા (બક્ષીપંચ) અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા,
મું.ટંકારીયા તા.કલ્યાણપુર | ટંકારીયા | કલ્યાણપુર | ૧૯૯૩-૯૪ | 150 |
6 | શ્રી યદુનંદન કેળવણી મંડળ,
નંદાણા તા.કલ્યાણપુર | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા
મું.નંદાણા તા.કલ્યાણપુર | નંદાણા | કલ્યાણપુર | ૧૯૯૪-૯૫ | 150 |
| વિચરતી-વિમુકત જાતિની આશ્રમશાળા | | | | | |
7 | શારદાપીઠ વિધાસભા, દ્વારકા,
જી. જામનગર | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા-વરવાળા ઠે.ઓખા હાઇવે, મુ.વરવાળા | વરવાળા | ઘ્વારકા | ૧૯૬૩-૬૪ | 150 |
| | | | | કુલ | 1050 |