અ.નં. | સ્વૈચ્છિક સંસ્થાનું નામ / સરનામું | આશ્રમશાળાનું નામ સરનામું | સ્થળ | તાલુકો | માન્યતા વર્ષ | માન્ય સંખ્યા | | જિલ્લો : બનાસકાંઠા | | | | | | 1 | નૂતન ભારતી, મડાણાગઢ, તા. પાલનપુર જિ.બનાસકાંઠા
શ્રી કનુભાઈ આર. વોરા, સંચાલકશ્રી, ફોનનં. ૦ર૭૪ર રરરરર૦ | બક્ષીપંચ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, મુ.મડાણાગઢ,
ઠે. નુતન ભારતી તા.પાલનપુર, જિ.બનાસકાંઠા | મડાણાગઢ | પાલનપુર | 1980 | 150 | | 2 | સંતશ્રી અમરદાસ ટ્રસ્ટ, .વિરપુર, ઠે. પરમાર્થ નિકેતન (આશ્રમ), પો.લોકનિકેતન, તા.પાલનપુર, જિ.બનાસકાંઠા સંતશ્રી અમરદાસ બાપુ, મેનેજીગ ટ્સ્ટીશ્રી,
ફોનનં. ૦ર૭૪ર ર૪પ૪૭પ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, મુ.વિરપુર,
ઠે. પરમાર્થ નિકેતન આશ્રમ, તા.પાલનપુર, જિ.બનાસકાંઠા | વિરપુર | પાલનપુર | | 150 | | 3 | લોક નિકેતન, રતનપુર, તા.પાલનપુર, જિ.બનાસકાંઠા
શ્રીમતી ગીતાબેન વ્યાસ સંચાલકશ્રી, ફોનનં. ૦ર૭૪ર ર૪૫૧૭૧ | લોક નિકેતન અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, મુ.કુવાળા,
ઠે. ભાભર-વાવ હાઇવે, તા.ભાભર, જિ.બનાસકાંઠા | કુવાળા | ભાભર | 1979 | 150 | | 4 | મ.ગ. ૫ટેલ સર્વોદય કેન્દ્ર, મુ.તા.અમીરગઢ, જિ.બનાસકાંઠા
શ્રી હસમુખભાઈ બી. પટેલ મંત્રીશ્રી ફોનનં. ૦ર૭૪ર ર૩રરર૪ (મુ.તા.અમીરગઢ, જિ.બનાસકાંઠાથી સ્થળફેર સરકારનો ઠરાવ નં.૧૦૨૦૧૫/ ૬૨૪૯૪૮, તા.૧૪/૯/૧૬) | સર્વોદય અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, મુ.અમીરગઢ ઠે. મ.ગ. ૫ટેલ સર્વોદય કેન્દ્ર, અમીરગઢ, જિ.બનાસકાંઠા | વિરમપુર | અમીરગઢ | 1992 | 150 | | 5 | શ્રી રાજારામ યુવા ટ્રસ્ટ, ગાંધીનગર. મુ.તા.થરાદ, ઠે. ગણેશ સોસા્યટી, જિ.બનાસકાંઠા શ્રી માવજીભાઈ ૫ટેલ, પમુખશ્રી, મો. નં. ૯૪ર૮૬૭૭૬૮૬ | આદર્શ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, મુ.ડુવા
ઠે.મહાકાળીના મંદિર પાસે, તા.થરાદ, જિ.બનાસકાંઠા | ડુવા | થરાદ | 1993 | 150 | | 6 | ધી બોર્ડર ડેવલ૫મેન્ટ ટ્રસ્ટ, થરાદ, જિ.બનાસકાંઠા
શ્રી ધરમસીભાઇ બી. સોલંકી પમુખશ્રી મો. ૯૮૯૮૯પ૪૩૬૬ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, મુ.થરાદ,
ઠે.થરાદ-ધાનેરા રોડ તા.થરાદ, જિ.બનાસકાંઠા | થરાદ | થરાદ | 1998 | 150 | | 7 | શ્રી ઉત્તર ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ મંડળ, અમદાવાદ
શ્રી મુળાભાઇ એમ. પટેલ, મેનેજીગ ટ્સ્ટીશ્રી, મો. નં. ૯૮૯૮૧૮૪૧૮૧ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, મુ.સપ્રેડા
ઠે.શંકર ભગવાનના મંદિર પાસે, તા.વાવ, જિ.બનાસકાંઠા | સપ્રેડા | વાવ | 1999 | 150 | | 8 | સરહદ વિકાસ મંડળ, સુઈગામ, તા.વાવ, જિ.બનાસકાંઠા
શ્રી વીહાજી એસ. રાજપૂત, પમુખશ્રી ફોનનં. ૦ર૭૪૦ રર૩૬રર | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, મુ.સુઈગામ,
ઠે. સુઇગામ-વાવ રોડ, તા.વાવ, જિ.બનાસકાંઠા | સુઇગામ | સુઇગામ | 1995 | 150 | | 9 | વિકાસ ભારતી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, મંડાલી, તા.બેચરાજી (મુ.તંબોળીયા, તા.હારીજ, જિ.પાટણથી સ્થળફેર નં.૧૭૮, તા.૧૮/૧૦/૧૭) | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા તંબોળીયા | દિયોદર | દિયોદર | ૧૯૯૯-૦૦ | 150 | | | વિચરતી-વિમુકત જાતિની આશ્રમશાળા | | | | | | | 10 | બાલારામ સઘનક્ષેત્ર સમિતિ, ચિત્રાસણી, તા. પાલનપુર, જિ.બનાસકાંઠા
શ્રી કાનજીભાઇ વાધેલા, નિયામકશ્રી ફોનનં.૦ર૭૪ર ર૮૪રર૬ | વિચરતી જાતિ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, મુ.ચિત્રાસણી, ઠે. બાલરામ રોડ, તા.પાલનપુર, જિ.બનાસકાંઠા | ચિત્રાસણી | પાલનપુર | 1966 | 150 | | 11 | લોક નિકેતન, રતનપુર, તા.પાલનપુર, જિ.બનાસકાંઠા
શ્રીમતી ગીતાબેન વ્યાસ સંચાલકશ્રી, ફોનનં. ૦ર૭૪ર ર૪૫૧૭૧ | વિચરતી જાતિઅનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, મુ.રતનપુર, તા.પાલનપુર, જિ.બનાસકાંઠા | રતનપુર | પાલનપુર | 1970 | 150 | | | | | | | કુલ | 1650 | | |