Top
આર્થિક ઉત્કર્ષબીસીકે-૪૧ : ગુજરાત અનુસૂચિત જાતિ અતિપછાત જાતિ વિકાસ નિગમ, ગાંધીનગર
હેતુ
  • હાડી, નાડિયા, સેનવા,તૂરી-તૂરી બારોટ, ગરો-ગરોડા, દલિત બાવા, વણકર સાધુ, તીરગર-તીરબંદા, થોરી, માતંગ જેવી અતિપછાત જાતિઓના વિકાસ માટે માટે ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના તા.૨૧/૯/૨૦૧૨ થી બેચર સ્‍વામી અતિપછાત જાતિ વિકાસ બોર્ડનું નિગમમાં રૂપાંતર કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૫-૧૬માં રૂ.૨.૦૫ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
સહાયનું ધોરણ
  • (વહીવટી ગ્રાન્ટ શેરમૂડી ગ્રાન્ટ છે.)