Top
આર્થિક ઉત્કર્ષબીસીકે-૩૮ : આઈ.એ.એસ., આઈ.પી.એસ. અભ્યાસક્રમ સંલગ્ન સેવાઓ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વૃત્તિકા
પાત્રતાના માપદંડો
  • આવક મર્યાદા નથી
  • એકજ વર્ષમાં બેવડો લાભ મેળવી શકશે નહી
  • આ યોજનાનો વધુમાં વધુ ત્રણ (૩) વખત લાભ મેળવી શકશે
સહાયનું ધોરણ
ડેટા ટેબલ સહાયનું ધોરણ
ક્રમ વિગત સ્ટાઈપેન્ડની રકમ
પ્રિલિમ પરીક્ષા પાસ કરે ત્યારે યુવક રૂ. ૨૫૦૦૦/-
યુવતી રૂ. 30૦૦૦/-
મુખ્ય પરીક્ષા પાસ કરે ત્યારે યુવક રૂ. ૨૫૦૦૦/-
યુવતી રૂ. .૩૦૦૦૦/-
આખરી પસંદગી થયેથી યુવક રૂ. ૫૧૦૦૦/-
યુવતી રૂ. ૬૧૦૦૦/-
  કુલ યુવક રૂ. ૧૦૧૦૦૦/-
યુવતી રૂ. ૧૨૧૦૦૦/-
વધુ માહિતી માટે
  • ઠરાવ ક્રમાંક :એસસીડબલ્યુ /૧૦૨૦૧૩/૭૭૫૨૧૩/ગ પરથી માહિતી મેળવી શકાશે