Top
આર્થિક ઉત્કર્ષબીસીકે-૩૩ : મહિલાઓ માટે સિવણ કેન્દ્રો
પાત્રતાના માપદંડો
  • કોઈ આવકમર્યાદા નથી. (૨ સિવણવર્ગો ચાલે છે.)
સહાયનું ધોરણ
  • રૂ. ૨૫૦/- માસિક સ્ટાઈપેન્ડ અને રૂ. ૧૫૦૦/- સહાય સબસિડી સિવણ મશીન ખરીદવા માટે