Top
આર્થિક ઉત્કર્ષબીસીકે-૩૪ : તાલીમસહ ઉત્પાદન કેન્દ્રો શરૂ કરવા અને ચલાવવા
પાત્રતાના માપદંડો
  • કુટિર ઉઘોગ ખાતા દ્વારા આ તાલીમ કેન્દ્રો ચાલે છે.
સહાયનું ધોરણ
  • આ કેન્દ્રોમાં ટર્નિંગ, ફિટિંગ, વેલ્ડિંગ, મોટર મિકેનિક, સુથારીકામ, લુહારીકામ વગેરે વ્યવસાય(ટ્રેડ)ની તાલીમ આપવામાં આવે છે. માસિક રૂ. ૧૨૫ વૃત્તિકા(સ્ટાઇપેન્ડ) આપવામાં આવે છે.