Top
આર્થિક ઉત્કર્ષબીસીકે-૩૫એ અનુસૂચિત જાતિના યુવાનો/યુવતીઓને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ તાલીમની યોજના
હેતુઃ
  • અનુસુચિત જાતિના યુવાનો/યુવતીઓને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો જેવાકે કોમ્પ્યુટર જોબવર્ક, ટેલિ-એકાઉન્ટિંગ, એનિમેશન ગ્રાફિકસ, કોલ સેન્ટર આસીસ્ટન્ટ ,મોબાઇલ રિપેરિંગ, શોપીંગ મોલમાં સેલ્સ એક્ઝિક્યુટિવ જેવા ટ્રેડની ૩ માસની તાલીમ આપવી
  • આ યોજનાનો અમલ આઇ.ટી.આઇ,મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન અથવા અન્ય સરકારી કે અર્ધસરકારી સંસ્થાઓ મારફતે કરવાનો રહેશે
  • આ યોજનાનો અમલ રાજય સરકારશ્રીની સંસ્થા ગુજરાત નોલેજ સોસાયટી(જી.કે.એસ.),દ્વારા થાય છે. જે ગુજરાત રાજ્યના ટેકનિકલ શિક્ષણ ખાતા દ્વારા સંસ્થાપિત છે.