Top
આર્થિક ઉત્કર્ષબીસીકે-૩૨સી : અનુ.જાતિની તબીબી સ્નાતકો એમ.બી.બી.એસ,બી.એસ.એ.એમ.,બી.એ.એમ.એસ,બી.ડી.એસ(ડેન્ટલ) તથા હોમિયો
હેતુ
  • અનુસૂચિત જાતિઓના ર્ડાકટરોને સ્‍વતંત્ર વ્‍યવસાય શરૂ કરવા માટે મદદરૂપ થવાના હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
પાત્રતા
  • આવકમર્યાદા રૂ. ૫૦,૦૦૦/- રાખવામાં આવેલ છે.
સહાયનું ધોરણ
  • સહાયનું ધોરણ રૂ.૨૫,૦૦૦/-
  • રૂ.૨.૫૦ લાખની લોન આપવામાં આવે છે.
  • વ્યાજનો દર વાર્ષિક ૪%
આ યોજનાનો જિલ્‍લા કક્ષાએ અમલ કરવામાં આવે છે