Top
આર્થિક ઉત્કર્ષબીસીકે-૩૬એ અનુસૂચિત જાતિના સ્નાતક લાયકાત ધરાવતા ઉમેદવારોને એરહોસ્ટેસ,ટ્રાવેલ અને હોસ્પિટાલીટી મેનેજમેન્ટ
પાત્રતાના માપદંડૉ:
  • ધો.૧૨ પાસ ઉમેદવાર હિન્દી –અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
  • ઉંમર-૧૮ થી ૨૩ વર્ષ  
  • વૈવાહિક દરજ્જો –અવિવાહિત
  • આકર્ષક વ્યકિતત્વ
  • ઊંચાઇ-(૧) યુવતીઓ માટે ૧૬૨ સેમી. (૨) યુવાનો માટે ૧૭૨ સેમી
  • વજન : ઉંચાઇના પ્રમાણમાં
  • દ્રષ્ટિ: નોર્મલ આઇ સાઇટ(ચશ્મા કે લેન્સનો ઉપયોગ કર્યા સિવાય)-એક આંખમા ૬/૬ તથા બીજી આંખમાં ૬/૯નુ વિઝન
સહાયનું ધોરણઃ
  • દરેક તાલીમાર્થી દીઠ રુ.૧.૨૫ લાખનો ખર્ચ રાજ્ય સરકારશ્રી દ્વારા કરવામાં આવશે.
  • તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓને રહેવા તથા જમવાનો ખર્ચ તથા કોસૅ-ફી નો તમામ ખર્ચ રાજય સરકારશ્રી ભોગવશે.