Top
આર્થિક ઉત્કર્ષ



બીસીકે-૩રબી : ડૉ. પી. જી. સોલંકી, કાયદા સ્નાતકોને લોન સહાય
કાયદા સ્નાતકો માટે
હેતુ :
  • કાયદાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા
આવક મર્યાદા
  • ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ.૪૭,૦૦૦/-
  • શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ.૬૮,૦૦૦/-
સહાયનું ધોરણ
  • રૂ. ૫૦૦૦ની સહાય
  • રૂ.૭૦૦૦ /-ની લોન વાર્ષિક ૪ ટકાના વ્યાજ દરે