| અનુ. નંબર | શાખાઓ | શાખાને લગતી કામગીરી. |
| ૧ | અ – શાખા | વિકસતી જાતિ કલ્યાણ ની કચેરીના મહેકમને લગતી કામગીરી |
| ૨ | અ ૧ – શાખા | વિકસતી જાતિ કલ્યાણ ની કચેરીની યોજનાને લગતી કામગીરી |
| ૩ | બ – શાખા | બજેટને લગતી કામગીરી |
| ૪ | ચ – શાખા | સંકલનને લગતી કામગીરી |
| ૫ | છ – શાખા | સમાજ સુરક્ષાના મહેકમને લગતી કામગીરી |
| ૬ | છ ૧ – શાખા | સમાજ સુરક્ષાની યોજનાને લગતી કામગીરી |
| ૭ | કોમ્પ્યુટર સેલ | IT અંગેની બાબતોને લગતી કામગીરી |
| ૮ | ખાતાકીય તપાસ એકમ | વિભાગની ખાતાકીય તપાસને લગતી કામગીરી |
| ૯ | ઈ – શાખા | વિભાગના મહેકમને લગતી કામગીરી |
| ૧૦ | ગ – શાખા | અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીની યોજનાને લગતી કામગીરી |
| ૧૧ | હ – શાખા | અત્યાચાર નિવારણ અધિનિયમને લગતી કામગીરી |
| ૧૨ | જ – શાખા | અનુસૂચિત જાતિ કલ્યાણના મહેકમને લગતી કામગીરી |
| ૧૩ | ક – શાખા | આયોજનને લગતી કામગીરી |
| ૧૪ | રજિસ્ટ્રી શાખા | રજિસ્ટ્રી ને લગતી કામગીરી |
| ૧૫ | રોસ્ટર – શાખા | રોસ્ટરને લગતી કામગીરી |
| ૧૬ | રોસ્ટર ૧-શાખા | રોસ્ટરને લગતી કોર્ટની કામગીરી |
| ૧૭ | રોકડ – શાખા | વિભાગની નાણાંકીય કામગીરી |
| ૧૮ | રોસ્ટર સેલ | રોસ્ટર રજીસ્ટરના નિરીક્ષણ અંગેની કામગીરી |
| ૧૯ | સ્ટોર – શાખા | - |
| ૨૦ | છ૨ – શાખા | સમાજ સુરક્ષાના મહેકમને લગતી કામગીરી |