Top
છ – શાખા (સમાજ સુરક્ષાના મહેકમને લગતી કામગીરી)
  • નિયામકશ્રી, સમાજ સુરક્ષાના મહેકમને લગતી સઘળી કામગીરી.
  • નેશનલ પ્રોગ્રામ ફોર રીહેબીલીટેશન પર્સન વીથ ડીસએબીલીટીઝ.
  • નિયામકશ્રી, સમાજ સુરક્ષાના વા‍‍ર્ષિ‍ક વહીવટી અહેવાલ, એકશન પ્‍લાન તથા અન્‍ય પરચૂરણ બાબતો.
  • ગરીબો માટેની સામાજિક સલામતી અકસ્‍માત વીમો યોજના – પાસ એન્‍ડ હર્ટ સ્‍કીમ.
  • પ્રોબેશન ઓફ ઓફેન્‍ડર્સ એક્ટ.
  • વૃધ્ધો માટેની રાષ્‍ટ્રીય નીતિ – ૧૯૯૯ના એકશન પ્‍લાન અંગેની કામગીરી.
  • વૃધ્ધાશ્રમોને લગતી સઘળી કામગીરી.
  • કેદી સહાય યોજના.
  • સમાજ સુરક્ષા નિયામકશ્રીની કચેરીના ખાતાકીય તપાસના કેસ (ચાર્જશીટ તૈયાર કરવા સુધીની કામગીરી.)
  • નિરાધાર વૃધ્ધ નિભાવ માટેની આર્થિક સહાય યોજના (વૃધ્ધ પેન્‍શન યોજના)
  • બાળલગ્ન પ્રતિબંધક ધારો.
  • જુવેનાઈલ જસ્‍ટીસ એક્ટ, ૨૦૦૦ને લગતી સઘળી કામગીરી તથા જુવેનાઈલ માલ એડજસ્‍ટમેન્‍ટની કેન્‍દ્રીયકૃત યોજના ભારતીય અનાથ બાળકોને દેશ / વિદેશમાં દત્તક સોંપવાની સઘળી કામગીરી.
  • સ્‍ટ્રીટ ચિલ્‍ડ્રન પ્રોજેક્ટ.
  • રાષ્‍ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની કેન્‍દ્ર સરકારની યોજનામાં (૧) નેશનલ ઓલ્‍ડ એઈજ પેન્‍શન સ્‍કીમ (૨) નેશનલ ફેમીલી બેનીફીટ સ્‍કીમ
  • બાળ માર્ગદર્શન કેન્‍દ્રો / કુટુંબ અને બાળકલ્‍યાણ ઘટકો.
  • અશક્તો માટેના કમિશનરશ્રીની કચેરીના મહેકમ તેમજ આનુષાંગિક સઘળી કામગરી.
  • ગ્રાન્‍ટ ઈન એઈડ કોડ, ૧૯૯૨ના અમલીકરણની કામગીરી.