Top
પ્રશ્નોત્તર
આ વિભાગનાં મુખ્ય કાર્યો કયા છે?
જવાબ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું  મુખ્ય કાર્ય સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ દ્વારા  વિકાસને કેન્દ્રમાં રાખી નીચે  જણાવેલ પછાત જાતિઓનાં કલ્યાણ માટેની યોજનાઓ અમલમાં મુકેલ છે.
  • અનુસૂચિત જાતિઓ
  • વિકસતી જાતિઓ
  • સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો
  • અલ્પ સંખ્યક સમુદાયો

અનાથ, નિ:સહાય, ભિક્ષુક અને વૃદ્ધ વ્યક્તિઓ માટે પણ કલ્યાણકારી યોજનાઓ આ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે.

હું આ વિભાગનો સંપર્ક કેવી રીતે કરી શકું?
જવાબ વિભાગના સરનામાં અને ટેલીફોન નં માટે અહીયાં ક્લીક કરો.
આ વેબસાઇટ માટે સમર્થિત બ્રાઉઝર્સ કયા છે?
જવાબ બધા પ્રકારના બ્રાઉઝર્સ સપોર્ટ ઉપલબ્ધ છે.
વેબસાઇટ જોવા માટે શ્રેષ્ઠ સ્ક્રીન રીઝોલ્યુશન શું છે?
જવાબ શ્રેષ્ઠ સ્ક્રીન રીઝોલ્યુશન મિનિ. (૧૦૨૪ × ૭૬૮)
વિભાગનાં ખાતાના વડાઓ,બોર્ડ,કોર્પોરેશન,,સંસ્થાઓ કયા કયા છે?
જવાબ વિભાગનાં ખાતાના વડાઓ,બોર્ડ,કોર્પોરેશન,,સંસ્થાઓનું લિસ્ટ.
વિભાગનાં જાહેર માહિતી અધિકારીઓ અને અપીલ અધિકારીઓ કોણ છે?
જવાબ જાહેર માહિતી અધિકારી અને અપીલ અધિકારી
વિભાગની અગત્યની યોજનાઓ કઈ કઈ છે?
જવાબ વિભાગની વિવિધ યોજનાઓ ની માહીતી.