Top
ચ – શાખા (સંકલનને લગતી કામગીરી)
  • વિભાગના અધિકારીઓની બેઠક તથા ખાતાના વડાઓની બેઠક.
  • વિધાનસભા પ્રશ્નો, સંકલ્‍પો, પ્રસ્‍તાવો, વિધાનસભાની દરેક સમિતિઓ વગેરે બાબતોમાં વિભાગના જુદા જુદા અધિકારીઓ સાથેનું સંકલન.
  • સંસદસભ્‍યોના પત્રો અને ધારાસભયોના પત્રોની નોંધણી અને તેને લગતા વિભાગના અધિકારીઓ સાથે સંકલનની કામગીરી.
  • સચિવશ્રીઓની બેઠકો તથા મંત્રીમંડળની બેઠકને લગતી અધિકારીઓ સાથે સંકલનની કામગીરી
  • વ્‍યવસ્‍થા અને કાર્યરીતિને લગતા સંદર્ભો તથા તકેદારી આયોગના અહેવાલ અંગે.
  • અનુસૂચિત જાતિ કલ્‍યાણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્‍યાણ તથા ભાષાકીય અને ધાર્મિક લઘુમતિ કોમ અને સમાજ સુરક્ષાને લગતી બાબતમાં વિભાગના જુદા જુદા દરેક વિષયને લગતું સંકલન કરતી શાખાઓ સાથેનું બધુ સંકલન કાર્ય (રોસ્‍ટર, આયોજન, ખર્ચ અને બજેટ સિવાય)
  • ખાતાના વડાની કચેરીઓના એરીયર્સ લીસ્‍ટ અંગેની કામગીરી.
  • સ્‍પષ્‍ટ રીતે વિભાગની કોઈ એક શખાની ન થતી હોય અથવા એક કરતાં વધુ શાખાની કામગીરી સાથે સંકળાયેલી હોય તેની ટપાલ અંગેની કામગીરી.
  • નિર્મળ ગુજરાત અંગેની સઘળી કામગીરી.
  • સ્‍માર્ટ ગોલ્‍સ, ગોલ્‍ડન ગોલ્‍સ અંગેની કામગીરી.
  • માહિતી અધિકાર અધિનિયમ હેઠળની સંકલિત કામગીરી.