Top
બ – શાખા (બજેટને લગતી કામગીરી)
 • બજેટ (બજેટના ખર્ચના મોનીટરીંગ સહિત)
 • બજેટને લગતુ સઘળુ સંકલનનું કાર્ય.
 • ઓડીટ વાંધાઓની અને પી.એ.સી. પારાઓની સઘળી કાર્યવાહી (ટ્રાયલ સિવાય) તેમજ સંકલનની કાર્યવાહી.
 • એકાઉન્‍ટન્‍ટ જનરલ તરફથી આવતા માસિક વિવિધ પ્રકારના વાંધાઓ.
 • પેશગીની આંકડાકીય સઘળી કાર્યવાહી (ખર્ચની પુનઃ ફાળવણી સહિત)
 • ફાયનાન્‍સ કમિશનને લગતી બાબતો.
 • જાહેર હિસાબ સમિતિ તેમજ પંચાયતી રાજ સમિતિને લગતા ઓડીટ પેરાની તમામ કામગીરી.
 • કોમ્‍પોનન્‍ટ બજેટને લગતી બધીજ કામગીરી.
 • કામગીર અંદાજપત્રને લગતી (પરફોર્મન્‍સ બજેટ) ને લગતી બધી જ કામગીરી.
 • આયોજનને લગતી બધી જ કામગીરી.
 • જનરલ પ્‍લાનીંગ અંગેનુ ખર્ચનું મોનીટરીંગ (બજેટ ખર્ચ તથા ટ્રાયબલ પ્‍લાનના ખર્ચ સિવાય)
 • જનરલ પ્‍લાનીંગ બાબતમાં સંકલનને લગતું સઘળું કાર્ય.
 • સંસ્‍થાકીય ધીરાણ અને તે અંગેની બેઠકોની કાર્યવાહી.
 • કેન્‍દ્રીય પુરસ્‍કૃત યોજનાઓ બાબતની કેન્‍દ્રીય સહાય અને સંકલન તેમજ પ્રગતિ અહેવાલો મોકલવા બાબત
 • અનુ. જાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને ગરીબી રેખાથી ઉપર લાવવા અંગેના આયોજનને લગતી કામગીરી.