Top
ઈ - શાખા (મહેકમને લગતી કામગીરી)
  • વિભાગ (પ્રોપર)માં ફરજ બજાવતા વર્ગ-૧, વર્ગ-૨, વર્ગ-૩ અને વર્ગ-૪ના અધિકારીઓ / કર્મચારીઓ / બદલી / રજા / રજાનું રોકડમાં રુપાંતર / રજા પ્રવાસ રાહત, તમામ પ્રકારની પેશગીઓ, પગારબાંધણી સામાન્‍ય ભવિષ્‍યનિધિ માંથી ઉપાડ / પેશગી વગેરે મહેકમને લગતી બધીજ કામગીરી.
  • વિભાગના ઉપયોગ / અધિકારીઓના નિવાસસ્‍થાનની ટેલિફોન અંગેની કામગીરી.
  • ખાનગી અહેવાલ અંગેની કામગીરી.
  • પેન્‍શન તથા અનય નિવૃત્તિ લાભો અંગેની બધી કામગીરી.
  • વિભાગ (પ્રોપર)ના અધિકારીઓ / કર્મચારીઓને તાલીમ અંગેની કામગીરી.
  • શાખા નિરીક્ષણ / ટેબલ નિરીક્ષણ અંગેની કામગીરી.
  • વિભાગ (પ્રોપર)ના કર્મચારીઓ માટે ખાતાકીય તપાસ અંગેના કેસ (ચાર્જશીટ સુધીની કામગીરી)