Top
છ૧ – શાખા (સમાજ સુરક્ષાના યોજનાને લગતી કામગીરી)
  • અપંગ કલ્‍યાણને લગતી તમામ કામગીરી.
  • અપંગ ધારો, ૧૯૯૫ની જોગવાઈની સઘળી કામગીરી (અશક્તતા આયુક્તની કચેરીના મહેકમ સિવાય)
  • અપંગ સહાયની યોજના તેમજ વૃધ્ધને લગતી યોજના હેઠળ, ભારત સરકારે મોકલવાની થતી સ્‍વૈચ્છિક સંસ્‍થાઓની યોજનાઓ / અરજીઓ અંગેની કામગીરી.
  • નેશનલ ટ્રસ્‍ટ ફોર વેલ્‍ફેર ઓફ પર્સન વીથ એસ્‍ટીમ સેરેબલ પાલ્‍સી, મેન્‍ટલી રીટાર્ડશન એન્‍ડ મલ્‍ટીપ્‍લાય ડીસએબીલીટી એક્ટ, ૧૯૯૯ના અમલીકરણની કામગીરી.
  • અપંગના કલ્‍યાણ ક્ષેત્રે કામગીરી માટે નવી સંસ્‍થાઓને માન્‍યતા તેમજ આનુષાંગિક કામગરી.
  • વિકલાંગોને શિક્ષણ, તાલીમ અને સામુહિક અને પુનઃસ્‍થાપન માટે અષ્‍ટાવક્ર સમુદાય આધારિત વકિલાંગ પુનઃસ્‍થાપન યોજના.
  • વિકલાંગોને પુનઃસ્‍થાપન માટેની સંત સુરદાસ યોજના.
  • અપંગ વ્‍યક્તિના કલ્‍યાણ ક્ષેત્રે કામગીરી કરતી વ્‍યક્તિ / સંસ્‍થાઓને રાજ્ય એવોર્ડ / રાષ્‍ટ્રીય એવોર્ડ અંગેની કામગીરી.
  • અપંગ વ્‍યક્તિઓના પુનઃસ્‍થાપન માટે એનએચએફડીસી કોર્પોરેશન તરફથી લોન સહાયની યોજનાઓ.
  • મંદબુધ્ધિવાળી બહેનો માટેની સ્‍વૈચ્છિક સંસ્‍થાઓ.
  • અપંગો, વૃધ્ધાશ્રમો તથા સ્‍ટ્રીટ ચિલ્‍ડ્રન માટે કામ કરતી સ્‍વૈચ્છિક સંસ્‍થાઓને કર્મચારીઓ / સંસ્‍થાઓના પ્રશ્નો તથા કોર્ટ કેસો વગેરે.