Top
રોસ્ટર ૧-શાખા (રોસ્‍ટરને લગતી કોર્ટની કામગીરી)
 
રોસ્ટર૧ શાખાના વિષયોની યાદી :
  • અનુ.જાતિ / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને લગતી રોસ્ટર/ બેકલોગને લગતી સમાજ કલ્યાણ વિભાગને સોંપવામાં આવેલી બધી જ કામગીરી
  • સમગ્ર રાજયના અનામત વર્ગોના બેકલોગની માહિતીનું એકત્રીકરણ સમીક્ષા
  • સામાન્ય અરજીઓ
  • હાઇકોર્ટ, ટ્રીબ્યુનલ કેસો
  • સમગ્ર રાજયની અનામત વર્ગની તિનિધિત્વની માહિતી
  • વિધાનસભાની અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ / સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ માટેની, આદિજાતિ સલાહકાર પરિષદની કામગીરી