Top
ખાતાકીય તપાસ એકમ (વિભાગના ખાતાકીય તપાસને લગતી કામગીરી)
  • ખાતાકીય તપાસ એકમના કેસો સંબંધી આરોપનામુ સંબંધિત વહીવટી શાખાએ તૈયાર કર્યા પછી ત્યારબાદની સમગ્ર કામગીરી
  • ખાતાકીય તપાસના કેસોના સંકલનને લગતી કામગીરી
  • ખાતાકીય તપાસના કેસો સંબંધી ગુજરાત રાજય તકેદારી એકમ, સામાન્ય વહીવટ વિભાગ વગેરે સાથેની બેઠકો અંગેની કામગીરી
  • ખાતાકીય તપાસના કેસોમાં મોનીટરીંગની કામગીરી