Top
રજીસ્‍ટ્રી (રજિસ્‍ટ્રી ને લગતી કામગીરી)
 
  1. વિભાગમાં રોનિયો મશીન, કોપીઅર મશીન તથા અન્‍ય મશીનોની ખરીદી, જાળવણી, રીપેરીંગ બીલોની ચૂકવણી.
  2. વિભાગમાં ફર્નિચરની ખરીદી, રીપેરીંગને લગતી બાબતો
  3. વિભાગના લાઈબ્રેરી માટે પુસ્‍તકોની ખરીદી તથા જાળવણી અને વિતરણ વ્‍યવસ્‍થા
  4. સ્‍ટાફ કારને લગતી બધી જ બાબતો.
  5. રેકર્ડને લગતી બધી જ કામગીરી.