Top
પ્રવૃતિઓ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ૧૮ શાખાઓમાં વહેચાયેલી કામગીરી.
અનુ. નંબર શાખાઓ શાખાને લગતી કામગીરી.
અ – શાખા વિકસતી જાતિ કલ્‍યાણ ની કચેરીના મહેકમને લગતી કામગીરી
અ ૧ – શાખા વિકસતી જાતિ કલ્‍યાણ ની કચેરીની યોજનાને લગતી કામગીરી
બ – શાખા બજેટને લગતી કામગીરી
ચ – શાખા સંકલનને લગતી કામગીરી
છ – શાખા સમાજ સુરક્ષાના મહેકમને લગતી કામગીરી
છ ૧ – શાખા સમાજ સુરક્ષાની યોજનાને લગતી કામગીરી
કોમ્‍પ્‍યુટર સેલ IT અંગેની બાબતોને લગતી કામગીરી
ખાતાકીય તપાસ એકમ વિભાગની ખાતાકીય તપાસને લગતી કામગીરી
ઈ – શાખા વિભાગના મહેકમને લગતી કામગીરી
૧૦ ગ – શાખા અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીની યોજનાને લગતી કામગીરી
૧૧ હ – શાખા અત્યાચાર નિવારણ અધિનિયમને લગતી કામગીરી
૧૨ જ – શાખા અનુસૂચિત જાતિ કલ્યાણના મહેકમને લગતી કામગીરી
૧૩ ક – શાખા આયોજનને લગતી કામગીરી
૧૪ રજિસ્‍ટ્રી શાખા રજિસ્‍ટ્રી ને લગતી કામગીરી
૧૫ રોસ્‍ટર – શાખા રોસ્‍ટરને લગતી કામગીરી
૧૬ રોસ્ટર ૧-શાખા રોસ્‍ટરને લગતી કોર્ટની કામગીરી
૧૭ રોકડ – શાખા વિભાગની નાણાંકીય કામગીરી
૧૮ રોસ્ટર સેલ રોસ્‍ટર રજીસ્ટરના નિરીક્ષણ અંગેની કામગીરી
૧૯ ટાઈપ – શાખા -
ખાતાના વડાઓ /બોર્ડ /નિગમોની કામગીરી.