Top
અ૧ – શાખા (વિકસતી જાતિ કલ્‍યાણ ની કચેરીના યોજનાને લગતી કામગીરી)
  • સામાજિક અને શૈક્ષણિક અને પછાત માટેની વિધાનસભાની સમિતિઓ અંગેની કામગીરી
  • ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • રાષ્‍ટ્રીય પછાત વર્ગ વિકાસ નિગમ
  • નિગમની યોજનાઓ અંતર્ગત ઉદ્યોગ સાહસિકોને લોન / સહાય
  • બેન્‍ક ગેરન્‍ટી અંગેની કામગીરી
  • સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો માટે ખાસ પ્‍લાનને લગતી કામગીરી
  • સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો માટેની યોજનાઓ મોનીટરીંગને લગતી બધી જ બાબતો.
  • ખાસ પ્‍લાનને લગતી જિલ્‍લા અમલીકરણ સમિતિ.
  • જિલ્‍લા અમલીકરણ સમિતિ.
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટેની તમામ શૈક્ષણિક યોજનાઓ.
  • ઉચ્ચ કક્ષાની અમલીકરણ સમિતિ.
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની શૈક્ષણિક સંસ્‍થાઓ (આશ્રમશાળા, છાત્રાલય, નિવાસી શાળાઓ વગેરે) ને લગતી મહેકમ તથા અપીલ સહિતની બધી જ કામગીરી.
  • ભાષાકીય અને ધાર્મિક લઘુમતિના સભ્યોને સ્‍પર્શતી બાબતોને લગતી બધી જ કામગીરી.
  • ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ લગતી બધીજ કામગીરી.