Top
   
 
  To   
   
 

View GR Table
નંબર તારીખ જી. આર. વિગત શાખા
1 12-જુલાઈ-2019

નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ હેઠળની નાયબ નિયામક (વર્ગ-૧) સંવર્ગનું સંખ્યાબળ(કેડર સ્ટ્રેન્થ) નક્કી કરવા બાબત.
ઠરાવ ક્રમાંક:મકમ/૧૦૨૦૧૯/૨૭૯૧૧/જ ડાઉનલોડ ફાઈલ

જ શાખા(નિયામકશ્રી અ.જા.ક નું મહેકમ)
2 09-જુલાઈ-2019

રાજપીપળા, નર્મદા જિલ્લામાં ૧૦૦ની ટોચમર્યાદા ધરાવતું સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની કુલ-૧૨ જગ્યા તેમજ માનસિક બીમાર પુરુષો માટે પુનઃ સ્થાપન જિલ્લા આશ્રય ગૃહ, અમદાવાદની કુલ-૧૧ જગ્યા મળી કુલ-૨૩ જગ્યાની મુદત તા.૦૧/૦૩/૨૦૧૯ થી વધારી તા.૨૯/૦૨/૨૦૨૦ સુધી લંબાવવાની મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક:મકમ/૧૦૨૦૧૮/૬૯૫૩૩/નબા./છ ડાઉનલોડ ફાઈલ

છ શાખા(નિયામકશ્રી સમાજ સુરક્ષા મહેકમ-યોજનાઓ)
3 12-જૂન-2019

અનુસૂચિત જાતિ/જનજાતિ(અત્યાચાર નિવારણ) નિયમો, ૧૯૯૫ના નિયમ-૧૬ અન્વયે માન.મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપદે રાજ્યસ્તરની તકેદારી અને મોનિટરીગ સમિતિની પુનઃ રચના કરવા બાબત.
ઠરાવ ક્રમાંક:હસલ/૧૨૨૦૧૬/૧૮૦૮૪૬/હ ડાઉનલોડ ફાઈલ

હ શાખા(એટ્રોસીટી)
4 10-જૂન-2019

સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ ભારત સરકારની સ્પોન્સરશિપ અને ફોસ્ટર કેર તથા અન્ય યોજનાઓ જિલ્લા સ્તરે મંજૂર કરવાની કામગીરી સ્પોન્સરશિપ એન્‍ડ ફોસ્‍ટર કેર એપ્રુવલ સમિતિ (SFCAC)ને સોંપવા બાબત.
ઠરાવ ક્રમાંક:જજઅ/૧૦૨૦૧૭/૫૭૮૯૮૪/છ ડાઉનલોડ ફાઈલ

છ શાખા(નિયામકશ્રી સમાજ સુરક્ષા મહેકમ-યોજનાઓ)
5 27-મે-2019

વિકસતી જાતિ કલ્યાણ ખાતા હસ્તકના નિગમોની સીધા ધિરાણની યોજના અંતર્ગત રૂ.૭૮૦૦ લાખની ફાળવણી કરવા બાબત(વર્ષ ૨૦૧૯-૨૦).
ઠરાવ ક્રમાંક:પરચ/૧૦૨૦૧૯/૧૦૫૪૭૬/અ.૧ ડાઉનલોડ ફાઈલ

અ-૧ શાખા(નિયામકશ્રી વિકસતી જાતિ યોજનાઓ)
6 08-મે-2019

આર્થિક રીતે નબળા વર્ગોના (Economically weaker Sections) અનામત માટે પાત્રતા પ્રમાણપત્ર આપવા બાબત
ઠરાવ ક્રમાંક : સશપ/૧૨૨૦૧૯/૧૪૯૭૬૯/અ ડાઉનલોડ ફાઈલ

અ શાખા(નિયામકશ્રી વિકસતી જાતિ મહેકમ)
7 04-મે-2019

ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)ના વહીવટ માટે વડી કચેરીની મંજુર કરેલ મહેકમની અગિયાર હંગામી જગ્યાઓ તા.૨૯/૦૨/૨૦૨૦ સુધી ચાલુ રાખવા અંગે.
ઠરાવ ક્રમાંક:અપબ/૧૦૨૦૧૨/૧૩૦૫૧૧/જ ડાઉનલોડ ફાઈલ

જ શાખા(નિયામકશ્રી અ.જા.ક નું મહેકમ)
8 03-એપ્રિલ-2019

આશ્રમશાળાની માન્યતા રદ થવાની કે વર્ગો બંધ થવાથી ફાજલ થયેલ કર્મચારીઓને અન્ય આશ્રમશાળામાં સમાવવા બાબત
ઠરાવ ક્રમાંક : અમશ/૧૦૧૭/૨૦૫૧૫૦/૬૫૨/ગ ડાઉનલોડ ફાઈલ

ગ શાખા(અનુ.જાતિ કલ્યાણની યોજનાઓ)
9 29-માર્ચ-2019

ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ(અ.જા.)ને વર્ષ : ૨૦૧૮-૧૯ માટે શેરમૂડીની કરેલ જોગવાઈની ફાળવણી કરવા બાબત, રૂ.૧૦૦.૦૦ લાખની મંજુરી.
ઠરાવ ક્રમાંક:અપબ/૧૩૧૨/૨૩૪૭૨૨/જ ડાઉનલોડ ફાઈલ

જ શાખા(નિયામકશ્રી અ.જા.ક નું મહેકમ)
10 22-માર્ચ-2019

ગુજરાત અલ્પ સંખ્યક નાણા અને વિકાસ નિગમને વર્ષ ૨૦૧૮-૧૯ની નવી બાબત પેટે રૂ.૨.૩૯ લાખની વહીવટી ગ્રાન્ટ ફાળવવા બાબત.
ઠરાવ ક્રમાંક : સશપ/૧૩૨૦૧૮/૪૧૨૮૦/અ ડાઉનલોડ ફાઈલ

અ શાખા(નિયામકશ્રી વિકસતી જાતિ મહેકમ)
 
1 2 3 4 5 Next Page