કાયદાની પદવી મેળવીને પ્રેક્ટીસ કરવા માંગતા અનુસૂચિત જાતિના યુવાનોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે વકીલાતની સ્વતંત્ર પ્રેક્ટીસ કરી શકતા નથી અને અધવચ્ચે પ્રેક્ટીસ છોડી દેતા હોય છે તેથી આવી અનુસૂચિત જાતિની વ્યક્તિઓને તાલીમ આપનાર સીનીયર વકીલને માસિક રૂ. ૩૦૦૦/- લેખે ત્રણ વર્ષ સુધી આપવામા આવે છે, વકીલાતની તાલીમ શરૂ કરે તે પ્રથમ વર્ષેથી -પ્રથમ વર્ષે : માસિક રૂ. ૭૦૦૦/-, બીજા વર્ષે : માસિક રૂ. ૬૦૦૦/-, ત્રીજા વર્ષે : માસિક રૂ. ૫૦૦૦/- આપવામા આવે છે.યોજના શરૂ થયાનું વર્ષ: ૨૦૦૦