- સર્વિસ મેટર અંગેની તમામ કોર્ટ મેટર (વર્ગ-૧ થી વર્ગ-૪)
- ખાતાકીય તપાસ તમામ વર્ગની અને તકેદારી આયોગની ભલામણ અંગેની કામગીરી
- વર્ગ-૧ થી વર્ગ-૪ તથા શિક્ષકોના ફરજ મોકુફીની કામગીરી
વર્ગ-૧, ર ની સીધી ભરતી કરવા અંગેની કામગીરી - વર્ગ-૧ થી વર્ગ-૪ના અધિકારી/કર્મચારી તથા શિક્ષકો સામેની પ્રાથમિક તપાસની કામગીરી
- વર્ગ-૧, રની નિમણૂંક અજમાયશી સમય, મેડીકલ ફીટનેશ, પૂર્વ સેવા તાલીમ અંગેની કામગીરી
- ગુજરાત તકેદારી આયોગ દ્વારા યોજવામાં આવતી મીટીંગની કામગીરી
- વર્ગ-૧ થી વર્ગ-૪ના અધિકારી/કર્મચારીઓના કેસોની ૫૦-૫૫ની વયે રીવ્યુ કરવાની તથા વય નિવૃત્તિની કામગીરી
- વર્ગ-૧ થી ૪ ના કર્મચારીઓના મંડળના પ્રશ્નોની કામગીરી
- વહીવટી બાબતોના એકશન પ્લાનની કામગીરી
- વહીવટી બાબતોના અધિકારી/કર્મચારીઓની ગેરહાજરી સબબ પગલાં લેવાની કામગીરી
- વડી કચેરીની તથા જીલ્લા કચેરીનું વાર્ષિક નિરીક્ષણ
- નાગરિક અધિકારી પત્રના અમલીકરણ અંગેની કાર્યવાહી
- કર્મચારીઓના દફતર નિરીક્ષણની કામગીરી
- અધિકારી/કર્મચારીઓને આગળ અભ્યાસ કરવાની મંજૂરી આપવા અંગેની કામગીરી
- તમામ મીટીંગની કામગીરી
- રોજમદારની મંજૂરી અંગેની કામગીરી
- રોજગાર કચેરીને નિયત ફોર્મમાં માહિતી મોકલવાની કામગીરી
- ડેલીગેશન ઓફ પાવર્સની કામગીરી
- વર્ગ-૩ તથા વર્ગ-૪ના તમામ સંવર્ગના રોસ્ટર રજીસ્ટર નિભાવવાની કામગીરી
- રોસ્ટર અંગે મહેકમ અંગેની તમામ માહિતી સરકારશ્રીમાં મોકલી આપવાની કામગીરી
- વર્ગ-૩, ૪ ના કર્મચારીઓની સિનીયોરીટી પ્રસિદ્ધ કરવા અંગેની કામગીરી તથા વર્ગ-૧ તથા વર્ગ-રના અધિકારીઓની સીનીયોરીટી પ્રસિદ્ધ કરવા માહિતી તૈયાર કરવા અંગેની કામગીરી
- વર્ગ-૩ તથા વર્ગ-૪ની જગ્યાઓની સીધી ભરતીને લગતી આનુષંગિક કામગીરી
- હંગામી જગ્યાએ કાયમી કરવા અંગે તથા કાયમી જગ્યા ઉપર કર્મચારીઓને કાયમી કરવાની કામગીરી
- અધિકારી/કર્મચારીની તાલીમ અને બઢતીની કામગીરી
- વર્ગ-૩, વર્ગ-૪ની પ્રતિનિયુક્તિની કામગીરી
- હેડકલાર્ક, સંવર્ગની સીધી ભરતી અજમાયશી સમય પૂર્ણ કરવાની કામગીરી
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને કારકુન સંવર્ગની ભરતી કરવા માંગણી પત્રક મોકલવાની કામગીરી
- વડી કચેરીમાં જુનીયર કલાર્ક/ કલાર્ક કમ ટાઇપીસ્ટની જગ્યાઓ પર ભરતી કરવા તથા જીલ્લા કચેરીમાં વર્ગ-૪ની ભરતી બાબતે નિમણૂંક પામેલ કર્મચારીઓ અંગેની તમામ વિગતો સહિતનું રજીસ્ટર નિભાવવાની કામગીરી
- ખાતાના તમામ કર્મચારીઓના ખાનગી અહેવાલ અન્વયે આનુષાંગિક તમામ કામગીરી
- વર્ગ-૧ થી વર્ગ-૪ના અધિકારી/કર્મચારીઓ તથા શિક્ષકોની બઢતીની કામગીરી
- વર્ગ-૧ થી વર્ગ-૪ના અધિકારી/કર્મચારીઓ તથા શિક્ષકોની બદલીની કામગીરી
- પરીવહન ભથ્થાને લગતી સંલગ્ન કામગીરી
- રહેમરાહે નિમણૂંક આપવાની કામગીરી તથા વર્ગ-૩ તથા વર્ગ-૪ના કર્મચારીઓને મેડીકલ તપસ માટે મોકલવાની કામગીરી
- ખાતાની વર્ગ-૧ થી ૪ની જગાઓનું પોસ્ટ કન્ટીન્યુએશન સબમાંથી મેળવવાની કાર્યવાહી
- વર્ગ-૧ થી ૪ ના અધિકારી/ કર્મચારીઓ આદર્શ નિવાસી શાળાના શિક્ષકોના રાજીનામા, સેવા સળંગ કરવાની કામગીરી તથા અન્ય ખાતાના નોકરી માટે અરજીઓ મોકલવાની કામગીરી
- વર્ગ-૧ થી ૪ના અધિકારી/ કર્મચારીઓની આદર્શ નિવાસી શાળાના શિક્ષકોની હાયર સ્કેલ મંજૂરી કરવાની કામગીરી
- વર્ગ-૧ થી ૪ ના અધિકારી/ કર્મચારીના ઇજાફા મંજૂરી અંગેની કામગીરી
- નવું જી.પી.એફ. ખાતું ખોલાવવા અંગેની તથા સરકારી મકાન મેળવવા અરજી મોકલવાની અંગેની સંલગ્ન કામગીરી
- એલટીસીની મંજૂર કરવાની તથા વર્ગ-૧ થી ૪ના અધિકારી/ કર્મચારીઓના તે અંગેના એડવાન્સ મંજૂર કરવાની કામગીરી
- વર્ગ-૧ થી ૪ના કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ મંજૂર કરવાની તથા તે અંગેની નોંધ સેવાપોથીમાં કરવાની કામગીરી
- ખાસ પગાર, કેસ એલાઉન્સ, ધોલાઇ ભથ્થું, ટી.એ. એડવાન્સ મંજૂર કરવાની કામગીરી
- વર્ગ-૧ થી ૪ના અધિકારી/ કર્મચારીઓની સેવાપોથી નિભાવવાની કામગીરી
- પેન્શન અંગેની કામગીરી
- વહીવટી શાખાનું આઉટ વર્ડ, ટાઇપ મુસદા કચેરીની કામગીરી
- સીટીસી તૈયાર કરવા અંગેની કામગીરી
- વડી કચેરી તથા તાબાની કચેરીઓના વાહનોને લગતી કામગીરી
- વડી કચેરીનું સ્ટેશનરી તથા ચીજવસ્તુઓની ખરીદી
- રેકર્ડ જાળવણી અંગેની કામગીરી
- કચેરીની રજીસ્ટ્રી ટેબલની ઇનવર્ડની તમામ કામગીરી
- રજીસ્ટ્રી ટેબલની રજીસ્ટરો નિભાવવાની કામગીરી તથા માસિક માહિતી કાઢીને રજૂ કરવાની કામગીરી
- કચેરીની આઉટવર્ડની કામગીરી
- પડતર પત્રોની માહિતી તૈયાર કરી રજૂ કરવાની કામગીરી
- વડી કચેરીના અધિકારી/ કર્મચારીની પરચુરણ રજાના હિસાબની કામગીરી
|