Topઆંકડા / મુલ્‍યાંકન
 
આ શાખા દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.
 • દરમાસે સમીક્ષા બેઠકની માહિતી તૈયાર કરવી
 • યોજનાકીય ખર્ચની સમીક્ષા
 • વિધાનસભા પ્રશ્નની કામગીરી
 • વાર્ષિક વહીવટી અહેવાલ તૈયાર કરવાની કામગીરી
 • જીલ્લા અધિકારીની તેમજ વિભાગ દ્વારા બોલાવવામાં આવતી મીટીંગો અન્વયે જરૂરી પત્રકો તૈયાર કરવા.
 • માસિક ત્રિમાસિક પ્રગતિ અહેવાલ તૈયાર કરવા, રજીસ્ટર નિભાવવા, પ્લાન યોજના, ગરીબલક્ષી યોજના, આંકડાને લગતી કામગીરી
 • માસિક તથા ત્રિમાસિક પ્રગતિ અહેવાલનું એકત્રીકરણ તથા પૃથ્થકરણ અને રજીસ્ટ્રરો નિભાવવા
 • જીલ્લા અધિકારીની મીટીંગની કામગીરી.
 • સાગર ખેડૂ વિકાસના પ્રગતિ અહેવાલ
 • વીસ મુદ્દા અંગેની માહિતી.
 • ખાસ પ્લાનની આંકડાકીય માહિતી.