મુખ્ય માહિતી વાંચોમુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસસ્ક્રીન રીડર એક્સેસ
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
  • નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
  • નિયામક, સમાજ સુરક્ષા
  • કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
  • ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
Home
નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ
ગુજરાત સરકાર
ફોર્મપ્રશ્નોત્તર અભિપ્રાય સાઈટમેપ માહિતી મેળવવાનો અધિકારકેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓલાભાર્થી
  • મુખ્‍ય પૃષ્ઠ
  • અમારા વિશે
    • પ્રસ્તાવના
    • પ્રવૃતિઓ
    • વહીવટી માળખું
    • ઠરાવો
    • પ્રકાશનો
  • યોજનાઓ
    • શૈક્ષણિક
    • આર્થિક ઉત્કર્ષ
    • આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય
    • ખાસ પ્‍લાન યોજના
  • NTDNT ની યોજનાઓ
  • શાળાઓ અને આશ્રમ શાળાઓ
    • અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા
    • આદર્શ નિવાસી શાળાઓ
  • છાત્રાલયો
    • ગ્રાન્ટ-ઇન-એ ઇડ છાત્રાલયો
    • સરકારી છાત્રાલયો
  • સંપર્ક
  • હોમ
  • અમારા વિશે
  • પ્રવૃતિઓ
  • વહીવટી શાખા

વહીવટી શાખા

  • પ્રિન્ટ
  • શેર કરો

આ શાખા દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.

  • સર્વિસ મેટર અંગેની તમામ કોર્ટ મેટર (વર્ગ-૧ થી વર્ગ-૪)
  • ખાતાકીય તપાસ તમામ વર્ગની અને તકેદારી આયોગની ભલામણ અંગેની કામગીરી
  • વર્ગ-૧ થી વર્ગ-૪ તથા શિક્ષકોના ફરજ મોકુફીની કામગીરી
    વર્ગ-૧, ર ની સીધી ભરતી કરવા અંગેની કામગીરી
  • વર્ગ-૧ થી વર્ગ-૪ના અધિકારી/કર્મચારી તથા શિક્ષકો સામેની પ્રાથમિક તપાસની કામગીરી
  • વર્ગ-૧, રની નિમણૂંક અજમાયશી સમય, મેડીકલ ફીટનેશ, પૂર્વ સેવા તાલીમ અંગેની કામગીરી
  • ગુજરાત તકેદારી આયોગ દ્વારા યોજવામાં આવતી મીટીંગની કામગીરી
  • વર્ગ-૧ થી વર્ગ-૪ના અધિકારી/કર્મચારીઓના કેસોની ૫૦-૫૫ની વયે રીવ્‍યુ કરવાની તથા વય નિવૃત્તિની કામગીરી
  • વર્ગ-૧ થી ૪ ના કર્મચારીઓના મંડળના પ્રશ્નોની કામગીરી
  • વહીવટી બાબતોના એકશન પ્લાનની કામગીરી
  • વહીવટી બાબતોના અધિકારી/કર્મચારીઓની ગેરહાજરી સબબ પગલાં લેવાની કામગીરી
  • વડી કચેરીની તથા જીલ્‍લા કચેરીનું વાર્ષિક નિરીક્ષણ
  • નાગરિક અધિકારી પત્રના અમલીકરણ અંગેની કાર્યવાહી
  • કર્મચારીઓના દફતર નિરીક્ષણની કામગીરી
  • અધિકારી/કર્મચારીઓને આગળ અભ્‍યાસ કરવાની મંજૂરી આપવા અંગેની કામગીરી
  • તમામ મીટીંગની કામગીરી
  • રોજમદારની મંજૂરી અંગેની કામગીરી
  • રોજગાર કચેરીને નિયત ફોર્મમાં માહિતી મોકલવાની કામગીરી
  • ડેલીગેશન ઓફ પાવર્સની કામગીરી
  • વર્ગ-૩ તથા વર્ગ-૪ના તમામ સંવર્ગના રોસ્‍ટર રજીસ્‍ટર નિભાવવાની કામગીરી
  • રોસ્‍ટર અંગે મહેકમ અંગેની તમામ માહિતી સરકારશ્રીમાં મોકલી આપવાની કામગીરી
  • વર્ગ-૩, ૪ ના કર્મચારીઓની સિનીયોરીટી પ્રસિદ્ધ કરવા અંગેની કામગીરી તથા વર્ગ-૧ તથા વર્ગ-રના અધિકારીઓની સીનીયોરીટી પ્રસિદ્ધ કરવા માહિતી તૈયાર કરવા અંગેની કામગીરી
  • વર્ગ-૩ તથા વર્ગ-૪ની જગ્‍યાઓની સીધી ભરતીને લગતી આનુષંગિક કામગીરી
  • હંગામી જગ્‍યાએ કાયમી કરવા અંગે તથા કાયમી જગ્‍યા ઉપર કર્મચારીઓને કાયમી કરવાની કામગીરી
  • અધિકારી/કર્મચારીની તાલીમ અને બઢતીની કામગીરી
  • વર્ગ-૩, વર્ગ-૪ની પ્રતિનિયુક્તિની કામગીરી
  • હેડકલાર્ક, સંવર્ગની સીધી ભરતી અજમાયશી સમય પૂર્ણ કરવાની કામગીરી
  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને કારકુન સંવર્ગની ભરતી કરવા માંગણી પત્રક મોકલવાની કામગીરી
  • વડી કચેરીમાં જુનીયર કલાર્ક/ કલાર્ક કમ ટાઇપીસ્‍ટની જગ્‍યાઓ પર ભરતી કરવા તથા જીલ્‍લા કચેરીમાં વર્ગ-૪ની ભરતી બાબતે નિમણૂંક પામેલ કર્મચારીઓ અંગેની તમામ વિગતો સહિતનું રજીસ્‍ટર નિભાવવાની કામગીરી
  • ખાતાના તમામ કર્મચારીઓના ખાનગી અહેવાલ અન્‍વયે આનુષાંગિક તમામ કામગીરી
  • વર્ગ-૧ થી વર્ગ-૪ના અધિકારી/કર્મચારીઓ તથા શિક્ષકોની બઢતીની કામગીરી
  • વર્ગ-૧ થી વર્ગ-૪ના અધિકારી/કર્મચારીઓ તથા શિક્ષકોની બદલીની કામગીરી
  • પરીવહન ભથ્‍થાને લગતી સંલગ્‍ન કામગીરી
  • રહેમરાહે નિમણૂંક આપવાની કામગીરી તથા વર્ગ-૩ તથા વર્ગ-૪ના કર્મચારીઓને મેડીકલ તપસ માટે મોકલવાની કામગીરી
  • ખાતાની વર્ગ-૧ થી ૪ની જગાઓનું પોસ્‍ટ કન્‍ટીન્‍યુએશન સબમાંથી મેળવવાની કાર્યવાહી
  • વર્ગ-૧ થી ૪ ના અધિકારી/ કર્મચારીઓ આદર્શ નિવાસી શાળાના શિક્ષકોના રાજીનામા, સેવા સળંગ કરવાની કામગીરી તથા અન્‍ય ખાતાના નોકરી માટે અરજીઓ મોકલવાની કામગીરી
  • વર્ગ-૧ થી ૪ના અધિકારી/ કર્મચારીઓની આદર્શ નિવાસી શાળાના શિક્ષકોની હાયર સ્‍કેલ મંજૂરી કરવાની કામગીરી
  • વર્ગ-૧ થી ૪ ના અધિકારી/ કર્મચારીના ઇજાફા મંજૂરી અંગેની કામગીરી
  • નવું જી.પી.એફ. ખાતું ખોલાવવા અંગેની તથા સરકારી મકાન મેળવવા અરજી મોકલવાની અંગેની સંલગ્‍ન કામગીરી
  • એલટીસીની મંજૂર કરવાની તથા વર્ગ-૧ થી ૪ના અધિકારી/ કર્મચારીઓના તે અંગેના એડવાન્‍સ મંજૂર કરવાની કામગીરી
  • વર્ગ-૧ થી ૪ના કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ મંજૂર કરવાની તથા તે અંગેની નોંધ સેવાપોથીમાં કરવાની કામગીરી
  • ખાસ પગાર, કેસ એલાઉન્‍સ, ધોલાઇ ભથ્‍થું, ટી.એ. એડવાન્‍સ મંજૂર કરવાની કામગીરી
  • વર્ગ-૧ થી ૪ના અધિકારી/ કર્મચારીઓની સેવાપોથી નિભાવવાની કામગીરી
  • પેન્‍શન અંગેની કામગીરી
  • વહીવટી શાખાનું આઉટ વર્ડ, ટાઇપ મુસદા કચેરીની કામગીરી
  • સીટીસી તૈયાર કરવા અંગેની કામગીરી
  • વડી કચેરી તથા તાબાની કચેરીઓના વાહનોને લગતી કામગીરી
  • વડી કચેરીનું સ્‍ટેશનરી તથા ચીજવસ્‍તુઓની ખરીદી
  • રેકર્ડ જાળવણી અંગેની કામગીરી
  • કચેરીની રજીસ્‍ટ્રી ટેબલની ઇનવર્ડની તમામ કામગીરી
  • રજીસ્‍ટ્રી ટેબલની રજીસ્‍ટરો નિભાવવાની કામગીરી તથા માસિક માહિતી કાઢીને રજૂ કરવાની કામગીરી
  • કચેરીની આઉટવર્ડની કામગીરી
  • પડતર પત્રોની માહિતી તૈયાર કરી રજૂ કરવાની કામગીરી
  • વડી કચેરીના અધિકારી/ કર્મચારીની પરચુરણ રજાના હિસાબની કામગીરી
 
  • પ્રવૃતિઓ

  • વહીવટી શાખા
  • જનરલ શાખા
  • શિક્ષણ શાખા
  • આદર્શ નિવાસી શાળા શાખા
  • ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલય
  • યોજના શાખા
  • આંકડા / મુલ્‍યાંકન
  • હિસાબી શાખા
  • આઇ.ટી. શાખા
વાયબ્રન્ટ ગુજરાત
ડિજિટલ ગુજરાત

NSAP

Gujarat Portal
ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
Digital India
PM Cares

અમારા વિશે

પ્રસ્તાવના
પ્રવૃતિઓ
વહીવટી માળખું
ઠરાવો
પ્રકાશનો

યોજનાઓ

શૈક્ષણિક
આર્થિક ઉત્કર્ષ
આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય
ખાસ પ્‍લાન યોજના

છાત્રાલયો

ગ્રાન્ટ-ઇન-એ ઇડ છાત્રાલયો
સરકારી છાત્રાલયો

NTDNT ની યોજનાઓ

ખર્ચ પત્રક

સંપર્ક

નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ બ્લોક નંબર-૪, ૩ જો માળ, ડૉ જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર, ગુજરાત (ઇન્ડિયા)

ફોન

+૯૧ ૭૯ ૨૩૨૫૩૨૪૫

top
©2021 નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત સરકાર
ગોપનીયતા નીતિસાઈટમેપHyperlinking Policy([ciplresval:Hyperlinking Policy])Copyright Policy([ciplresval:Copyright Policy])Terms & Conditions([ciplresval:Terms & Conditions])ડિસ્ક્લેમરWeb Information Manager

મુલાકાતીઓ

2315512

છેલ્લે થયેલ સુધારો

29 નવે 2025

Accessibility options by UX4G

 
Created by logo