Top



જનરલ શાખા
 
આ શાખા દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.
  • જાતિ પ્રમાણપત્ર ખરાઈને લગતી કામગીરી
  • અન્‍ય પછાત વર્ગોના પંચની કામગીરી
  • રાષ્‍ટ્રીય પછાત વર્ગ આયોગની કામગીરી
  • પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની કામગીરી અને પી.ડબલ્યું.આર -૨૧૯ ની કામગીરી
  • નોન કિમિલીયોર ને લગતી કામગીરી
  • તમામ સમિતિની કામગીરી
  • માનવ ગરીમા યોજના, કુંવરબાઇનું મામેરૂં, સાત ફેરા સમૂહ લગ્‍ન, ર્ડાકટર-વકીલ, તબીબી સહાય જેવી વ્‍યક્તિલક્ષી યોજનાઓની કામગીરી
  • ૧પ મુદ્દા લઘુમતી કાર્યક્રમ
  • સમાજ શિક્ષણ શિબીર  
  • કવિ સાહિત્ય પ્રકાશન માટે સહાયની કામગીરી
  • કલાકૌશલ્ય માટે સહાયની કામગીરી, બેંકેબલ એવોર્ડ
  • બેંકેબલ ને લગતી કામગીરી
  • એવોર્ડ વિષયક કામગીરી