Topયોજના શાખા
 
આ શાખા દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.
 • પંચવર્ષિય યોજનાઓ
 • વાર્ષિક યોજનાઓ
 • કામગીરી અંદાજપત્ર
 • પ્રવૃત્તિની રૂપરેખા
 • માન. રાજયપાલશ્રીનું પ્રજાસત્તાકદિન નીમિતે વાયુ પ્રવચન
 • માન. રાજયપાલશ્રીનું અંદાજપત્ર પ્રવચન
 • માન. નાણાં મંત્રીશ્રીનું અંદાજપત્ર પ્રવચન
 • માન. મંત્રીશ્રીનું અંદાજપત્ર પ્રવચન
 • બજેટ ચર્ચા નોંધ.
 • જીલ્લા કક્ષાની યોજનાઓની નાણાંકીય જોગવાઇ અને ભૌતિક લક્ષ્યાંકોનું જીલ્લાવાર વિભાજન
 • યોજનાકીય ગુજરાતી નોંધ
 • યોજનાકીય અંગ્રેજી નોંધ
 • વર્ષાન્તે યોજનાઓની સિદ્ધિ અંગેની નોંધ
 • સંકલ્પ પત્ર અન્વયે કામગીરી
 • ભારત સરકારની યોજનાઓ
 • એલ.એસ.કયુ.ની કામગીરી
 • બજેટ ફીડીંગ અંગેની કામગીરી
 • શ્રી પી. કે. દાસ સમીતિની ભલામણો અંગેની કામગીરી