Topહિસાબી શાખા
 
ખાતાની નાણાંકીય અને હિસાબી કામગીરી જેવી કે
 • નાણાકીય લેવડ દેવડ અને હિસાબો નિભાવવાની કામગીરી
 • જિલ્‍લા કચેરીઓને ગ્રાન્‍ટની ફાળવણીની કામગીરી
 • ખાતાના અંદાજપત્રને લગતી કામગીરી
 • જાહેર હિસાબ સમિતિની અને પંચાયતી રાજ સમિતિને લગતા ઓડિટ ફકરાની કામગીરી
 • આઠમાસિક બજેટ, પુનઃ વિનિયોગ અને બચત સુપ્રત અંગેની કામગીરી
 • જિલ્‍લા કચેરીઓના હિસાબી ઓડિટ (ઓડિટ યુનિટ મારફતે)
 • હિસાબી શાખાને લગતા એલ.એ.કયુ.ને લગતી કામગીરી
 •  અધિકારીશ્રીઓ/કર્મચારીઓની તમામ પ્રકારની પેશગીઓ (LTC  પેશગી સિવાયની) જેવી કે HBA, MCA વિગેરે મંજુર કરવાની તથા તેના વ્‍યાજના સમર્થન અંગેની, દસ્‍તાવેજો સમયસર રજુ કરેલ છે કે કેમ તે અંગેની ખાતાના વડાની કચેરીનું પ્રમાણપત્ર ઇસ્‍યુ કરવા અને N.D.C અંગેની કામગીરી, ગીરો છોડામણી અંગેની કામગીરી વિગેરે
 • જી.પી.એફ પેશગી અને ઉપાડ મંજુર કરવા અંગેની કામગીરી
 • વડી કચેરી અને જિલ્‍લા કચેરીઓના એ.જી. ઓડિટ ફકરાઓના નિકાલ સંદર્ભે જિલ્‍લા કચેરીઓ સાથે પત્ર વ્‍યવહાર, એ.જી. કચેરી, રાજકોટ સાથે પત્ર વ્‍યવહાર અંગેની સઘળી કામગીરી
 • PAO ,ગાંધીનગર સાથે વડી કચેરીના ખર્ચના આંકડાઓના મેળવણાની કામગીરી
 • એ.જી. કચેરી, રાજકોટ તથા અમદાવાદ સાથે ખાતાકીય ખર્ચના આંકડાઓના મેળવણાની કામગીરી
 • ખાતાની લોન વસુલાતના આંકડાઓની એ.જી.કચેરી, અમદાવાદ સાથે મેળવણાની કામગીરી
 • જિલ્‍લા કચેરીઓએ ઉપાડેલ એબસ્‍ટ્રેક બિલોના મળેલ ડી.સી.બીલોની ચકાસણી કરી એ.જી. કચેરી, રાજકોટને મોકલવા અંગેની તથા જિલ્‍લા અધિકારીઓને ત્રિમાસિક ધોરણે ડી.સી.બીલ કલીયરન્‍સ  સર્ટીફિકેટ આપવાની કામગીરી
 • વર્ગ-૨ ના જિલ્‍લા અધિકારીઓના ટી.એ. બીલો ચકાસીને પ્રતિસહી કરવા અંગેની કામગીરી
 • ભારત સરકારશ્રી તરફથી મળેલ ગ્રાન્‍ટના થયેલ ખર્ચ અંગે એ.જી. કચેરી, રાજકોટ પાસેથી ઓડિટ સર્ટીફિકેટ મેળવવા અંગેની કામગીરી