આ શાખા દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.
શાખાનું જનરલ સુપરવીઝન અને શાખાના કર્મચારી તરફથી ચુકવવામાં આવતી ફાઇલોની ચકાસણી કરી ફાઇલ અધિકારીઓને રજૂ કરાવી
- ગણવેશની કામગીરી
- તકેદારી આયોગની કેસ વિધાનસભાના પ્રશ્નો
- પરદેશમાં ઉચ્ચર અભ્યાાસ માટે લોનની યોજના
- શિષ્યમવૃત્તિના પ્રશ્ન/ ફરીયાદની કામગીરી
- તમામ શિષ્યચવૃત્તિને લગતી કામગીરી
- શિવણવર્ગની કામગીરી
- આઇ. એ. એસ. / આઇ. પી. એસ. ના તાલીમ વર્ગના સ્ટાીઇપેન્ડન
- કોમ્યુ્ગ ટર તાલીમ / વ્યાવસાયલક્ષી તાલીમની યોજના
- સરસ્વરતી સાધના યોજના
- કેન્દ્રગ પુરસ્કૃનત યોજના
- એમ.ફીલ./પી.એચ.ડી. માટે શિષ્યીવૃત્તિની યોજના
- બુક બેંક યોજના
- તાલીમ વર્ગો
- ધો. ૧૦, ૧રના ખાસ પ્રોત્સાડહન ઇનામ યોજના
- પાયલોટની યોજના
- એરહોસ્ટેસ એન્ડ હોસ્પિટાલીટી મેનેજમેન્ટ તાલીમ યોજના
- લઘુમતિકોમના વિદ્યાર્થીઓ માટેની ભારત સરકારની પોસ્ટન મેટ્રિક શિષ્યતવૃત્તિ અને મેરીટ કમ મીન્સશ શિષ્ય વૃત્તિની યોજના
|