Topઆદર્શ નિવાસી શાળા શાખા
 
આ શાખા દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.
  • પ્રવેશની કામગીરી
  • પરિણામની કામગીરી
  • મકાન ભાડા મંજુર કરવા / રીન્યુ કરવા અંગેની કામગીરી
  • ભોજન ટેન્‍ડરની કામગીરી
  • સાંસ્કૃતિક કાર્યક્રમો / રમતોત્સવનું આયોજન
  • નિવાસી શાળાઓ માટે સરકારી મકાન બનાવવાની કામગીરી
  • આદર્શ નિવાસી શાળાઓ ખાતે ભૌતિક સુવિધા વધારવા તથા મંજુરી મેળવવા અંગેની કામગીરી