Top
આર્થિક ઉત્કર્ષ



બીસીકે-૩૧ : માનવ ગરિમા યોજના
પાત્રતાના માપદંડો
  • અનુસૂચિત જાતિના લોકોને બેંક લોન લીધા વિના સ્વરોજગારી મેળવવા નાનો ધંધો શરૂ કરવા ઈચ્છતા હોય તેઓને સાધન /ટુલ કીટસ સ્વરૂપે સહાય આપવામાં આવે છે.
આવક મર્યાદા
  • ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ.૪૭,૦૦૦/-
  • શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ.૬૮,૦૦૦/-
સહાયનું ધોરણ
  • માનવ ગરિમા યોજના હેઠળ સાધન /ટુલ કીટસ સ્વરૂપેસહાય સ્વરૂપે આપવામાં આવે છે.
  • આ યોજનાનો અમલ તા. ૧/૪/૨૦૧૨થી નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર મારફતે થાય છે.