નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણ, વડી કચેરી, ગાંધીનગરના આધુનિકરણ માટે વર્ષ ૨૦૧૮-૧૯ની નવી બાબતને વહીવટી મંજુરી આપવા બાબત, રૂ. ૨૦.૫૧ લાખની મંજુરી.ઠરાવ ક્રમાંકઃ મકમ/૧૦૨૦૧૮/ન.બા.-૦૯/જ