વર્ષ:૨૦૧૫-૧૬ ની નવી બાબત. અનુસૂચિત જાતિની અતિ પછાત જાતિઓ પૈકી ગરો-બ્રાહ્મણના યુવાનોને સંસ્કૃતના શિક્ષણ માટે એક માસની તાલીમ આપવા માટેની નવી બાબતને વહીવટી મંજૂરી આપવા અંગે. વહીવટી મંજૂરી કુલ રૂ. ૫.૦૦ લાખઠરાવ ક્રમાંક : અપબ/૧૩૨૦૧૪/૮૬૧૨૯૩/જ