વર્ષ ૨૦૨૦-૨૧ની નવી બાબત. ૮૦% થી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને આવકમર્યાદાના બાધ સિવાય માસિક રૂ.૧૦૦૦/- સહાય આપવા બાબતે કુલ રૂ.૧૦૮૦.૦૦ લાખ ખર્ચ કરવાની વહીવટી મંજૂરી આપવા બાબત.ઠરાવ ક્રમાંક : અપગ/૧૦૨૦૨૦/૩૭૫૭૬/છ.૧