રાજ્યના તમામ જિલ્લાઓની જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ (JJB)અને એક રાજ્ય કક્ષાએ એમ કુલ ૩૪ વિડીયો કોન્ફરન્સ રૂમ બનાવવા માટે કુલ રૂ.૧૭૭.૬૦ લાખનો ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત.ઠરાવ ક્રમાંક:જજઅ/૧૦/૨૦૧૯/૮૧૭૩૩/છ