ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા અમલિત બેન્કેબલ યોજનાઓમાં "ખાસ કેન્દ્રીય સહાય" અંતર્ગત મળતી સબસીડી મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદામાં વધારો કરવા બાબત.ઠરાવ ક્રમાંક : અવક/૧૦૯૮/૨૦૪૧/જ