વૃદ્ધ સહાય યોજનાના અમલીકરણ માટે મામલતદાર કચેરીઓ ખાતે મેન પાવર સપોર્ટ પૂરો પાડવા નિયામક સમાજ સુરક્ષા ખાતાની કચેરીના ડેટા એન્ટ્રી ઓપરેટરોની ૨૭૨ જગ્યાઓની સેવાઓ આઉટસોર્સથી મેળવવા માટે મંજુર કરાયેલ મહેકમની મુદત વધુ ૧૧ માસ ચાલુ રાખવા બાબત.
ઠરાવ ક્રમાંક: મકમ/૧૦૨૦૧૯/૨૬૫૮૮૭/નબા/છ