વિકસતી જાતિ કલ્યાણ ખાતા હસ્તકની આશ્રમશાળાઓમાં ફરજ બજાવતી મહિલા કર્મચારી, શિક્ષિકાઓ તથા સ્ત્રી વિધાસહાયકોને ૧૮૦ દિવસની પ્રસૂતિ રજાનો લાભ આપવા બાબત.ઠરાવ ક્રમાંક : અસમ/૧૩૨૦૧૭/૪૩૯૫૭૫/અ