સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ /N.T.D.N.T./ આર્થિક પછાત વર્ગ અને લધુમતીઓ માટેની નિયામકશ્રી, વિકસતી જાતિ દ્વારા અમલ કરતી યોજનાઓ માટેની અમરેલી જીલ્લા માટે જીલ્લા અમલીકરણ સમિતિમાં બિન સરકારી સભ્યોની નિમણુંક બાબત.
ઠરાવ ક્રમાંક : સશપ/૧૦૨૦૦૬/મં.૪૬/અ.૧