રાજપીપળા, નર્મદા જિલ્લામાં ૧૦૦ની ટોચમર્યાદા ધરાવતું સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ શરુ કરવાની નવી બાબતનો રૂ.૮.૮૭ લાખનો ખર્ચ કરવાની વહીવટી મંજૂરી આપવા બાબત.ઠરાવ ક્રમાંક : મકમ/૧૦૨૦૧૮/૬૯૫૩૩/ન.બા./છ