વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમને મેચીંગ ફાળા (સમાન ફાળા) પેટે રુ.૩૦.૦૦ લાખની ગ્રાન્ટમાંથી પ્રથમ હપ્તા પેટે રુ.૭.૫૦ લાખ (અકે રુપિયા સાત લાખ પચાસ હજાર પુરા) ની ફાળવણી કરવા બાબત.
ઠરાવ ક્રમાંક :- SJED/MIS/e-file/17/2022/1660/A1