સાતફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તથા અનુસૂચિત જાતિની કન્યાઓને આપવામાં આવતી સહાય તેમજ લગ્ન આયોજક સંસ્થાને યુગલદીઠ આપવામાં આવતી સહાય બાબત.ઠરાવ ક્રમાંક : સશપ/૧૧૨૦૨૦/CM-212/અ.૧